હડતાળ / ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોની ભૂખ હડતાળ, કાયદો પરત ન લેવાય ત્યાં સુધી ચાલુ રહેશે લડાઈ

Farmers Protest Delhi 26th Day Singhu Border, Ghazipur Border, Tikri Border

કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં એક મહિનાથી પણ વધુ સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. દિવસે ને દિવસે આંદોલન ઉગ્ર બની રહ્યું છે. સોમવારે ખેડૂતોની માંગોને લઈને ભૂખ હડતાળ શરૂ થઈ છે. સવારે 11-1 વાગ્યા સુધી ગાઝીપુર પ્લાઈઓવરની ઉપર બનેલા મંચ પર હડતાળ પર બેઠા છે. સાંજે 5 વાગ્યા સુધી આ હડતાળ ચાલુ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ