વાતચીત / સરકાર અને ખેડૂતો વચ્ચે ફરી બેઠક, તોમરે કહ્યું- કાયદા પરત નહીં લઇએ, તો જાણો ખેડૂત નેતાએ શું કહ્યું...

Farmers protest central government farm laws meeting supreme court

કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે શુક્રવારે ફરી એકવાર વાતચીત થઇ. સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટી બાદ સરકાર-ખેડૂત વચ્ચે થયેલી આ પહેલી બેઠક છે, પરંતુ આ વખતે પણ કંઇક અલગ ન દેખાયું. ખેડૂત સંગઠનો તરફથી હજુ પણ કૃષિ કાયદા પરત લેવાની માંગ કરવામાં આવી રહી છે, જ્યારે સરકાર સંશોધનોનો હવાલો આપી રહ્યું છે. તેવામાં આ વિવાદને કઇ રીત પૂર્ણ થાય છે, તેના પર સૌની નજર છે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ