દિલ્હી બોર્ડર / ખેડૂતોએ ભલે દિલ્હી બોર્ડર છોડી, પણ આ વર્ષે ટ્રાફિક માટે હાઈવે નહીં ખોલી શકાય, જાણો શું છે કારણ

farmers protest blocked delhi ghaziabad border and national highway 44 at singhu border will be opened in january said nhai

ખેડૂતો દિલ્હીની બોર્ડર છોડી ચૂક્યા છે. પણ પોલીસે રોડ પર એવું કામ કર્યું હતુ કે જેના કારણે જાન્યુઆરી પહેલા બન્ને રોડ સંપૂર્ણ રીતે ખુલી નહી શકાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ