ખેડૂત આંદોલન / ભારત બંધને ગુજરાતમાં કેવો મળશે પ્રતિસાદ? CMએ કહ્યું, 'ગુજરાત બંધ' નહીં, કોંગ્રેસે સરકારને ખેડૂત વિરોધી કહી, DGPએ કડક કર્યો બંદોબસ્ત

farmers protest bharat bandh gujarat cm rupani congress gdp

મોદી સરકારના ત્રણ કૃષિ કાયદા સામે કેટલાક રાજ્યના ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે. આવતીકાલે બંધનું એલાન આપ્યું છે. અત્યાર સુધી ખેડૂત આંદોલન રાજકારણથી અલગ રહ્યું હતું. પરંતુ હવે રાજકીય પાર્ટીઓની તેમાં એન્ટ્રી થઈ ગઈ છે. જેના કારણે આંદોલન પર રાજનીતિ તેજ થઈ ગઈ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીએ આંદોલન કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું અને ગુજરાતમાં કોઈ બંધ નહીં રહે તેવી જાહેરાત કરી. તો કોંગ્રેસે કહ્યું અમે ખેડૂતોની સાથે છીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ