વિરોધ / ખેડૂતો આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની તૈયારીઓમાં, જણાવ્યો 27 ડિસેમ્બર સુધીનો પ્લાન

farmers protest announcement to intensify the agitation of farmers as they tell the plan till 27 dec

ખેડૂત આંદોલનને 26મો દિવસ ચાલી રહ્યો છે ત્યારે સરકારની તરફથી 40 ખેડૂત સંગઠનો સાથે વાતચીત માટે પત્ર મોકલાયો છે. પરંતુ ખેડૂતો જ્યાં સુધી કાયદો પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે. જેના આધારે તેઓએ 27 ડિસેમ્બર સુધીનો તેમનો પ્લાન તૈયાર કર્યો છે અને સરકારને પણ જણાવી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ