વિન્ડફાર્મ / દેવભૂમિ દ્વારકામાં નારાજ થયા ખેડૂતો, સરકાર અને પવનચક્કી કંપનીને સદબુદ્ધિની પ્રાર્થના સાથે શિવજીનું પૂજન

Farmers protest against windmill companies in Kalyanpur village of Dwarka

પવનચક્કીના પ્રોજેક્ટથી હેરાન પરેશાન ખેડૂતોએ અલગ રીતે નોંધાવ્યો વિરોધ, દ્વારકાના ખેડૂતોએ શિવલિંગની પૂજા-અર્ચના કરી હતી.તથા ભગવાનને પ્રાર્થના કરી કે સરકાર અને કંપનીને સદબુદ્ધિ આપે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ