બેઠક / ગીર સોમનાથમાં 4 મહાકાય ઉદ્યોગો માટે સરકારના આ પ્રોજેક્ટનો ખેડૂતોએ કર્યો ઉગ્ર વિરોધ, કહ્યું- ...તો 450 ખેડૂતો ખાતેદાર જ મટી જશે

farmers protest against veraval kodinar railway project gujarat

ગીરસોમનાથ જિલ્લામાં આવેલા 4 મહાકાય ઉદ્યોગો માટે સરકારના આગામી રેલવે પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. જેનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટને કારણે અંદાજે 2500 ખેડૂતોની 1200 વિઘા જમીન આ લાઇન માટેના જમીન સંપાદનમાં ખાલસા થવાની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ