VTV વિશેષ / સરકારની રાહતના 1100થી ખેડૂતનું શું થશે? પાક વિમો આવે તો વર્ષ સુધરશે નહીંતર...

farmers package crop loss but insurance Company Will Give Money

રાજ્યમાં પડેલાં વધુ વરસાદ અને લીલા દુકાળની સ્થિતિ વચ્ચે અંતે સરકારની ઉંઘ ઊડી છે અને ખેડૂતોને પ્રથમ વાર ચિંત્તા થઈ હોય તેવી રીતે 700 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. માત્ર આંકડો મોટો છે પણ રાજ્યના દરેક ખેડૂતના ભાગે તો અંતે એક વિઘાએ 1100 રૂપિયા જ આવવાના છે. હવે એક આશા જીવંત છે કે જો વિમા કંપનીઓ વળતર આપે તો ખેડૂત જીવશે નહીંતર વિઘે હજારો રૂપિયા ખર્ચ્યા પછી પણ મહદ્ અંશે પાક તો નિષ્ફળ જ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ