વિરોધ / 2000 રૂપિયા ખાતામાં આવતા જ ખેડૂતોનું મોટું નિવેદન, કહ્યું- મોદી સરકાર કરી રહી છે અમારા આંદોલન માટે ફંડિંગ

farmers of punjab said that movement will now intensify with rs 2000

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરૂદ્ધ મોટી સંખ્યામાં ખેડૂતોએ દિલ્હીની સિમા પર મોરચો માડ્યો છે તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂત સમ્માન યોજનાની રકમ ખેડૂતોને મોકલી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ