બનાસકાંઠા / લાખણી પંથકના ખેડૂતો દુ:ખી: તમાકુના પાકને 50 ટકા નુકસાની, કરમની કઠણાઈથી ગળે ડુમાં ભરાઈ ગયા

Farmers of Lakhni Panthak distressed: 50 percent loss to tobacco crop, stranglehold on Karam

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે બનાસકાંઠાના લાખણીમાં ખેડૂતોએ વાવેતર કરેલ તમાકુનાં પાકમાં ભારે નુકશાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ