Ek Vaat Kau / ગુજરાતના ખેડૂતોને મોબાઈલ માટે મળશે રૂ.1500ની સહાય

દેશભરમાં કૃષિક્ષેત્ર ડિજિટલ સેવાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે એક લાખ ખેડૂતો માટે સ્માર્ટફોનની ખરીદી ઉપર 10 ટકા સબસિડી ચુકવવાની યોજના જાહેર કરી છે. ત્યારે આ અંગે જાણી લો તમામ માહિતી Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ