આદેશ / લૉકડાઉનથી દેશભરના ખેડૂતો મુશ્કેલીમાં, સરકારે લીધો આ મોટો નિર્ણય

farmers not suffer due to lockdown govt take big step for agriculture

લૉકડાઉનને કારણે તમામ દેશવાસીઓની સાથે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મૂકાયા છે. બેઠકમાં ખેડૂતોને રાહત મોકલવાની સાથે તેમની પર કડક રીતે અમલ કરવા માટેનું સૂચન પણ કર્યું છે. આ સાથે કંટ્રોલ રૂમ બનાવીને નિયમિત રીતે દેખરેખ કરવા માટે પણ સરકારે આદેશ આપ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ