બંધ / રાજસ્થાનમાં ખેડૂત આંદોલન બન્યું ઉગ્ર, તંત્રની ગાડીઓમાં આગ લગાવતા બન્યું હિંસક

Farmers movement in Rajasthan became a hot topic

કૃષિ બિલના વિરોધમાં આજે દેશમાં ખેડૂતોએ બંધનું એલાન આપ્યું હતું. જેને પગલે પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ રેલ રોકો અભિયાન હાથ ધરીને રેલવેના પાટા પર જ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જોકે બપોર થતા થતા રાજસ્થાનમાં આ અભિયાને ઉગ્ર રુપ ધારણ કર્યુ છે. રાજસ્થાનમાં ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા છે. તેમણે તંત્રની અનેક ગાડીઓને આગના હવાલે કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ