ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

આંદોલન / સરકાર સાથેની મીટિંગમાં ખેડૂતોએ સરકારના ભોજન-પાણીનો પણ કર્યો અસ્વીકાર, ગુરુદ્વારાથી આવ્યું લંગર

Farmers meeting vigyan bhawan eat lunch offered government order from outside

નવા કૃષિ કાયદાને લઇને ખેડૂતોનું ઉગ્ર આંદોલન બન્યું છે. આજે આંદોલનનો 8મો દિવસ છે. મંગળવારે કૃષિ સંગઠનોના નેતાઓ અને મંત્રી સાથેની વાતચીત થઇ હતી. જોકે મંગળવારની ચર્ચમાં કોઇ સમાધાન થયું ન હતું. ત્યારે ફરી એક વાર આજે ચોથા તબક્કાની વાતચીત ચાલી રહી છે. ત્યારે આજની આ બેઠક દરમિયાન ખેડૂતોએ સરકારના ચા-પાણી અને ભોજનનો બહિષ્કાર કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ