આંદોલન / દિલ્હી તરફ આગળ વધી રહ્યી છે ખેડૂતોની કૂચ, 21મીએ મહાઘેરાવનો પ્લાન

farmers march saharanpur to delhi bhartiya kisan sangathan demand modi government

ખેડૂતો-મજૂરોની સમસ્યાઓને લઇને ભારતીય ખેડૂત સંગઠનના નેતૃત્વમાં હજારો ખેડૂત સહારનપુરથી દિલ્હી માટે પગપાળા યાત્રા કરી રહ્યા છે. ટ્રેક્ટર-ટ્રોલી પર બેસી અને પદયાત્રા કરતા ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. મંગળવારે મેરઠથી રવાના થયેલ ખેડૂતોની પદયાત્રા બુધવારે ગાજિયાબાદ પહોંચશે. ત્યારબાદ નોઇડા થઇને 21 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચીને મોદી સરકારની સામે પોતાના 11 સૂત્રોની માંગ કરશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ