તીડ આક્રમણ / રાજ્યના આ વિસ્તારોમાં લાખોની સંખ્યામાં તીડનું ઝુંડ દેખાતા ખેડૂતોના જીવ અધ્ધરતાલ

Farmers locust attack himmatnagar idar banaskanthas mahesana

રાજ્યમાં તીડનું વધુ એક આક્રમણ જૂન મહિનામાં થઈ શકે છે તેવી આગાહી ગત મહિનામાં કરવામાં આવી હતી. જેમાં 22 જૂનથી 19 જૂલાઈ સુધીમાં તીડનુ આક્રમણ થઈ શકે તેવી શક્યતાઓ દર્શાવાઇ હતી. તીડ નિયંત્રણ વિભાગે સંબંધિત વિભાગોને અલર્ટ આપ્યું હતું. ત્યારે હિંમતનગર, ઈડર અને મહેસાણા સહિતના વિસ્તારમાં તીડ દેખાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ