ખેડૂત આંદોલન / 'આ મામલે મગજ ઠીક કરે સરકાર, નહીં તો 26 જાન્યુઆરી બહુ દૂર નથી' : મુંબઈથી રાકેશ ટિકેતની વૉર્નિંગ

farmers leader rakesh tikait warning government on msp

મુંબઈના આઝાદ મેદાનમાં રવિવારે સંયુક્ત કિસાન મોર્ચા અને મહારાષ્ટ્ર કિસાન સંઘોની મહાપંચાયતમાં આવેલા ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકેતે આકરું વલણ દર્શાવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ