ખેડૂત / કેન્દ્ર સરકારે MSPમાં ભાવ વધારો કર્યો હોવા છતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો નથી ખુશ

Farmers in South Gujarat are not happy despite the central government raising the price of MSP

MSPના ભાવ વધારા પછી દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના આગેવાનોમાં નારાજગી, ગુજરાતના મુખ્ય પાક મગફળી અને કપાસમાં નજીવો વધારો કરાયો હોવાથી કોઈ ફાયદો નથી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ