નુકસાન / પાકના નુકસાનનાં વળતરની જોગવાઈથી અંતરિયાળ ગામનાં ખેડૂતો અજાણ

Farmers in remote villages unaware of crop loss compensation provision

કમોસમી વરસાદને કારણે ગુજરાતનાં ખેડૂતોને બહું મોટું નુકસાન થયું છે. જેને પગલે રાજ્ય સરકારે ખેડૂતોને વળતર મેળવવા માટે 72 કલાકનો સમય આપ્યો હતો. જેમાં એક સમસ્યાએ હતી કે વીમા કંપનીઓ જાણી જોઈન હેલ્પલાઈન બંધ રાખી હતી. બીજી સમસ્યા હાલમાં એ ઉભી થઈ છે કે સરકારની પાકનાં વળતરની આ જાહેરાત અંતરિયાળ ગામનાં લોકો સુધી પહોંચી જ નથી. તેઓ પાસે એવી કોઈ સુવિધા કે માધ્યમ જ નહોતું કે સરકારી જાહેરાત તેમનાં સુધી પહોંચે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ