વરદાનરૂપ આલ્કોહોલ / ખેડૂતોનું ભેજું જબરું દોડ્યું ! ખેતરમાં છાંટી રહ્યાં દેશી અને અંગ્રેજી દારુ, ઘણા લાભ મળતાં હોવાનો દાવો

Farmers in MP consider alcohol a boon for the mango crop, claiming protection from pests and higher yields

મગના પાકમાં પોડ બીટલ, ગ્રીન હોપર, એફિડ અને બ્લેન્કેટ જંતુઓનો ભય રહે છે. તેમને મારવા માટે લગભગ 800-1000 લિટર દવાઓનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે દારૂ એક સસ્તો વિકલ્પ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ