મેઘની રાહે / સૂકાઈ ગયા નદી અને નાળાઃ ખેડા જિલ્લામાંથી નીકળતી મહી અને શેઢી સહિત કુલ 7 બારમાસી નદીઓ ક્યા ગઈ?

Farmers in Kheda district annoyed due to lack of rainfall

મધ્યપ્રદેશના મિન્ડા ગામમાંથી નીકળતી મહી નદી રાજસ્થાનના વાગડ વિસ્તારમાં થઈને ગુજરાતમાં દાખલ થાય છે, ક્યારેય ન સૂકાતી મહી નદીના પટ્ટ ખાલી દેખાતા ચિંતા વધી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ