Video / ડાંગના માંછલી ગામમાં ખેડૂતે કર્યું કેન્સર ટ્રીનું વાવતેર, આ છે કેન્સરનો અક્સીર ઈલાજ

કેન્સર જેવી ગંભીર બિમારીના ઈલાજ માટે કેટલીક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આવી જ એક ઔષધિઓમાનું એક ફળ જે સોર્સોપ તરીકે ઓળખાય છે. જેની ખેતી ગુજરાતના ડાંગ જિલ્લામાં કરવામાં આવી રહી છે. ડાંગના માછલી ગામમાં ખેડૂતે કેન્સર ટ્રીનું વાવેતર કર્યું છે. કેન્સર ટ્રી એટલે જ સોર્સોપ ફ્રૂટ. ખેડૂતે બે એકર જમીનમાં આ ટ્રીનું વાવેત કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ