ચિંતા / ગુજરાતમાં પાકનો ભાવ ન મળતા ખેડૂતો પરેશાન: ડુંગળીમાં તો ઉત્પાદન વધારે પણ કપાસમાં ચીન સામે રોષ, જાણો શું છે કારણ

Farmers in Bhavnagar are worried about not getting the price of cotton

ભાવનગરમાં કપાસના અને રાજકોટના ધોરાજીમાં ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો પરેશાન, ડુંગળીના પ્રતિ મણનો ભાવ 220 રૂપિયા અને કપાસના ભાવ 1400એ આવી જતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ