રાજ્યનાં કેટલાંક જિલ્લાઓમાં મેઘરાજા પધાર્યા, ઝરમર વરસાદને પગલે પ્રસરી ઠંડક | Farmers happy to Rainfall in Gujarat 
        કોરોનાવાયરસ

ચોમાસું / રાજ્યનાં કેટલાંક જિલ્લાઓમાં મેઘરાજા પધાર્યા, ઝરમર વરસાદને પગલે પ્રસરી ઠંડક

Farmers happy to Rainfall in Gujarat

ઘણા લાંબા સમયનાં વિરામ બાદ રાજ્યનાં કેટલાંક જિલ્લાઓમાં વરસાદે ધમાકેદાર આગમન કર્યુ હતું. આજ વહેલી સવારથી જ ઝરમર ઝરમર વરસાદ ક્યાંક ક્યાંક શરૂ થઇ ગયો હતો. ભારે ગાજવીજ સાથે રાજ્યનાં મહીસાગર, અમરેલી, વલસાડ અને જેતપુરમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે સુકાતા પાકને પાણી મળતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ