સૌરાષ્ટ્ર / ખુલ્લા બજારમાં વધુ ભાવ બોલાતા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવાનું ટાળ્યું, અહીં બોલાયો સૌથી ઊંચો ભાવ

Farmers groundnut support prices open market Jamnagar

આ વર્ષે સારા વરસાદ વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ માહોલમાં ત્યારે ચાર ચાંદ લાગી ગયા જ્યારે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ઊંચા બોલાયા. જામનગરમાં ટેકાના ભાવની સરખામણીએ ખુલ્લા બજારની હરાજીમાં 800થી 1475 રૂપિયા ભાવ બોલતા હોવાથી ખેડૂતોનો પ્રવાહ ખુલ્લા બજાર તરફ વળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ