ઉપાધિના વાદળો / વરસાદ ખેંચાતા હવે મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ, ગીર સોમનાથના ખેડૂતો ચિંતાતૂર

Farmers, Gir Somnath,worried,  failure of groundnut crop, rain,

મગફળીના વાવેતર બાદ વરસાદ ખેંચતા જગતના તાતના માથે ઉપાધિના વાદળો ઘેરાયા છે. એક સપ્તાહમાં વરસાદ નહી થાય તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ