ખેડૂત આંદોલન / ભાજપ નેતાઓ પર ખેડૂતોના હુમલા વધ્યાં, હવે સાંસદની કાર પર થયો હુમલો, માંડમાંડ બચ્યાં

Farmers gherao BJP MP in Haryana, smash car windscreen

ભાજપના સ્થાપના દિવસે શાહાબાદ પહોંચેલા કુરુક્ષેત્રના ભાજપ સાંસદ નાયબ સિંહ સૈનીની કાર પર ખેડૂતોએ હુમલો કરીને કાચ તોડી પાડ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ