સુરેન્દ્રનગર / ચોટીલાથી ગાંધીનગર જતા ખેડૂતોની પીપરાળી ગામે અટકાયત

Farmers from Chottila to Gandhinagar Police detained

સરકાર સામે અવાજ ઉઠાવશો કે રજૂઆત કરવા જશો તો પોલીસ રસ્તામાંથી ઉઠાવી લેશે. આવું જ કાંઈક સુરેન્દ્રનગરમાં સામે આવ્યું છે. જ્યાં ચોટીલાથી ગાંધીનગર પોતાની માગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવા જતા ખેડૂતોની પીપરાળી ગામ પાસે પોલીસે અટકાયત કરી લીધી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ