પિલાણ / મોંઘવારીમાં ખેડૂતોનો મરો થયો ! સૌરાષ્ટ્રમાં ગોળના રાબડા થયા શરૂ, ના છૂટકે ખેડૂતો સસ્તા ભાવે શેરડી વેચવા મજબૂર

Farmers die in inflation! Saurashtra begins to grow jaggery, farmers are forced to sell sugarcane at cheap prices |

ગુજરાત ભરમાં પ્રખ્યાત એવા ગીરના ગોળનું ઉત્પાદન કરતા રાબડા  ધમધમતા થયા. જો કે ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે  30 ટકા રાબડા ઓછા.શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે ભાવ અપૂરતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ