વિરોધ પ્રદર્શન / કૃષિ બીલના વિરોધમાં ખેડૂતોની દિલ્હી કૂચ, ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા

farmers delhi chalo protest

સરકાર તરફથી બેઠક પછી પણ 6 દિવસથી ચાલી રહેલ ખેડૂત આંદોલન પુરુ થઇ રહ્યું હોય તેવું દેખાય રહ્યું નથી. એક બાજુ પંજાબના ખેલ જગતના નામી ખેલાડીઓ ખેડૂતોના સમર્થનમાં આવ્યાં છે જ્યારે બીજી તરફ પંજાબ અને હરિયાણાથી ખેડૂત દિલ્હી આવવાની તૈયારી કરી રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ