વિરોધ / ખેડૂત આંદોલન બન્યું ઉગ્રઃ પંજાબમાં 24 કલાકમાં 90 મોબાઈલ ટાવરોના કનેક્શન કપાયા, કુલ 1500 ટાવરોને થયું નુકસાન

Farmers Cut The Connection Of 90 Telecom Towers In Punjab

કૃષિ કાયદાના વિરોધમાં પંજાબમાં ખેડૂતોનું પ્રદર્શન સતત ચાલી રહ્યુ છે. આક્રોશિત ખેડૂતો 24 કલાકમાં 90 મોબાઈલ ટાવરોને નુકસાન કરી ચૂક્યા છે. આ સાથે હજારો મોબાઈલ ફોન ઠપ્પ થયા છે. 2 દિવસમાં પંજાબમાં ખેડૂતોએ 1500 જિયો ટાવરોને નુકસાન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ