વિરોધ / રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ડુંગળીના પુરતા ભાવ ન મળતા ખેડૂતોએ કર્યો હોબાળો

રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે. ડુંગળીના પુરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં યાર્ડમાં 2થી 5 રૂપિયા કિલોના ભાવે ડુંગળી વેંચાય છે. ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોને પરેશાની થાય છે. એક બોરીમાં 56 કિલો ડુંગળી હોય છે. જ્યારે વેપારીઓ દ્વારા માત્ર 40 કિલો વજનના જ રૂપિયા આપવામાં આવે છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ