આંદોલન / સરકાર સાથે બેઠક બાદ ખેડૂતોએ લીધો મોટો નિર્ણય, આવતીકાલનો આ કાર્યક્રમ કર્યો રદ્દ

farmers cancelled tractor march tomorrow after meeting with modi govt

દિલ્હી બોર્ડર પર કૃષિ કાયદાને લઈને ખેડૂત આંદોલન ઉગ્ર થઈ રહ્યું છે ત્યારે આજે સાતમી બેઠક બાદ બંને પક્ષે તણાવ ઓછો થયો હોય તેમ દેખાયો હતો. કૃષિમંત્રીએ બેઠક બાદ કહ્યું હતું કે આજની મીટિંગ સારી રહી અને ખેડૂતોના 4 મહત્વની માંગ હતી તેના પર 2 પર સહમતિ થઈ ગઈ છે. ત્યારે સામે બાજુ ખેડૂતોએ પણ ટ્રેક્ટર માર્ચ રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ