ખેડૂત આંદોલન / VIDEO : ખેડૂતોએ કરનાલ સચિવાલયને ઘેરો ઘાલ્યો, દેખાવકારોને વિખેરવા પોલીસે શું કર્યું જુઓ

Farmers Break Barricades At Haryana Government Office, Water Cannons Used

28 ઓગસ્ટે ખેડૂતો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં હરિયાણાના કરનાલમાં જિલ્લા મુખ્યાલય સુધી પ્રદર્શન માટે ખેડૂતો અનાજ મંડીમાં ભેગા થયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ