આગાહી / રેઈનકોટ-છત્રી હવે કાઢી જ લેજો: અમદાવાદ, ગાંધીનગર સહિત 14 જિલ્લાઓમાં વરસાદની આગાહી

Farmers are worried as meteorological department predicts rain even today

Rain forecast in Gujarat today: ગુજરાતમાં બે દિવસથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ