આગાહી / ગુજરાતના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રો ચિંતિત, જુઓ આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે

Farmers are worried about the change in the environment in many districts of Gujarat

રાજ્યમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, 24 કલાક બાદ ઠંડીનું પ્રમાણ વધશે, જ્યારે આવતા અઠવાડિયાથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરમી અનુભવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ