Farmers Protest / ખેડૂતોએ પીએમ મોદીને લખ્યો પત્રઃ કૃષિ કાયદાને લઈને વાતચીત ફરી શરૂ કરવાની કરી અપીલ, 26મેના રોજ કરશે આ કામ

farmers appeal to resume talks on laws letter written to pm narendra modi

ખેડૂતોના સંગઠને હાલમાં દિલ્હીની સીમાઓ પર તેમના પ્રદર્શનના 6 મહિના પૂરા થવાના અવસરે 26મેના રોજ કાળો દિવસ ઉજવવાની જાહેરાત કરી છે. આ સાથે કૃષિ કાયદાને લઈને વાતચીત માટે પીએમ મોદીને પત્ર પમ લખ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ