અવ્યવસ્થા / જામનગરમાં તંત્રની અવ્યવસ્થાને કારણે ખેડૂતો હેરાન: ટેકાના ભાવે મગફળી ખરીદ પ્રક્રિયા બંધ

Farmers annoyed due to system disorder in jamnagar

જામનગર જિલ્લામાં આ વખતે મગફલીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. પરંતુ અવ્યવસ્થાના કારણે ગામડાના ખેડૂતો ગઇકાલતી પરેશાન થઇ રહ્યાં છે. તંત્ર દ્વારા ત્રણ દિવસ ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. જો કે સમયસર જાણ ન કરાતા ખેડૂતો યાર્ડ પહોંચ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ