જૂનાગઢ / કેશોદ APMC ખાતે મગફળી ખરીદી બંધ થતાં ખેડૂતો રોષે ભરાયા, ટ્રેક્ટર વડે રસ્તો રોકીને કર્યો ચક્કાજામ

Farmers angry over groundnuts purchase Keshod APMC Junagadh

આ વર્ષે સારા વરસાદ વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તેવામાં હવે APMC બજાર કરતા ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ઊંચા બોલાઇ રહ્યા છે. જને લઇને ખેડૂતોનો પ્રવાહ ખુલ્લા બજાર તરફ વળ્યો છે. બીજી તરફ જૂનાગઢના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેવામાં હવે કેશોદ APMC ખાતે મગફળી ખરીદી બંધ થતાં ખેડૂતો રોષે ભરાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ