આંદોલન / ખેડૂતો અને સરકાર વચ્ચે આવતીકાલે થનારી બેઠક ટળી, હવે આ તારીખે થશે વાતચીત

Farmers and central govt meeting postponed india

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજે કે નહીં, આ નક્કી કરવાનું કામ પોલીસનું છે. તેવામાં હવે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ થશે, જેના પર દિલ્હી પોલીસના હાથમાં બોલ દેખાઇ રહી છે. જોકે, કોર્ટમાં બુધવારે ફરી આ મામલો સાંભળવામાં આવશે. ત્યારે કેન્દ્ર સરકાર સાથે મંગળવારે થનારી ખેડૂતોની બેઠક ટળી ગઇ છે. હવે 20 જાન્યુઆરીએ વાતચીત થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ