ખેડૂત આંદોલન / 10 એપ્રિલે ખેડૂતો અહીં કરશે ચક્કાજામ, આવનારા 2 મહિનાનો પ્લાન કર્યો જાહેર

Farmers Agitation News Kundli-Manesar-Palwal Expressway Will Blocked On 10th April Parliament March In May

સંયુક્ત કિસાન મોર્ચાએ 2 મહિનાનો પ્લાન જાહેર કર્યો જેમાં 10 એપ્રિલે કુંડલી- માનેસર-પલવર એક્સપ્રેસ વે પર ચક્કાજામ કરાશે અને મે મહિનામાં સંસદ માર્ચ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ