વિરોધ / ખેડૂતએ સરકારના વાતચીતના પ્રસ્તાવનો કર્યો સ્વીકાર, 29 ડિસેમ્બરે કરશે આ કામ

farmers accept governments proposal for talks meeting on december 29

ખેડૂતોએ સરકાર સાથેની વાટાઘાટો કરવાની સરકારની દરખાસ્ત સ્વીકારી લીધી છે. ખેડુતોએ 29 મી ડિસેમ્બરે સવારે 11 વાગ્યે સરકારને એક બેઠકનો પ્રસ્તાવ આપ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ