દુ:ખદ / અરેરે...જગતના તાતે જીવન ટુંકાવ્યું- પાક નિષ્ફળ જતા જૂનાગઢના ખેડૂતે કર્યો આપઘાત

farmer suicide in Jungadh

કોરોનાની મહામારી અને મેઘાની વધુ પડતી મહેરબાનીએ જગતના તાતની કમર ભાંગી નાંખી છે. પાક નિષ્ફળ જતા જુનાગઢના ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ