આપઘાત / જૂનાગઢના માંગરોળમાં જગતના તાતે મોતને વહાલું કર્યુ, વખ ઘોળી જીવન ટૂંકાવ્યુ

farmer suicide in Junagadh Mangrol Gujarat

એક તરફ, કેરીની સિઝન ફેલ ગઈ છે બીજી તરફ કમોસમીએ આગળની સિઝન બગાડી હતી અને લોકડાઉન અનલોક થયા બાદ પેટ્રોલ ડિઝલના વધી રહેલા ભાવ ખેડૂતોને પડ્યા ઉપર પાટુ છે ત્યારે જૂનાગઢ પંથકમાં એક ખેડૂતની આપઘાતની ઘટના સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ