જબરા ફેન / ખેડૂતે 124 એકર જમીનમાં એવી રીતે કરી મકાઈની વાવણી કે બની ગઈ લિયોનેલ મેસીની અદ્ભુત તસવીર, યુઝર્સે કહ્યું- સ્વર્ગથી પણ જોઈ શકાશે

Farmer sows corn in 1 acre of land in such a way that it becomes amazing picture of Lionel Messi

આખી દુનિયામાં 35 વર્ષીય લિયોનેલ મેસીના ફેન્સ છે. ગયા મહિને જ્યારે કતરમાં અર્જેન્ટીનાના 'ફીફા વિશ્વકપ'ને પોતાના નામ પર ઔતિહાસિક જીત મળી તો સેલિબ્રેશનના તમામ વીડિયો અને ફોટો વાયરલ થયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ