બિહાર / બજારમાં યોગ્ય ભાવ ન મળ્યો તો કોબીના પાકમાં ફેરવી દીધું ટ્રેક્ટર, લોકોને મફતમાં કોબી આપીને થયા સંતુષ્ટ

Farmer runs tractor over cauliflowers crops samastipur bihar

દેશમાં નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ 18 દિવસથી પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે બિહારના સમસ્તીપુરમાં કોબીના યોગ્ય ભાવ ન મળવાથી એક ખેડૂત એટલો ભાંગ પડ્યો કે તેમણે લહેરાતા પાક પર ટ્રેક્ટર ચલાવી દીધું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ