વિરોધ / આજે કૃષિ કાયદાઓની કોપી સળગાવશે ખેડૂત, સાંજે યૂપી ગેટ પર લોહરીનો કાર્યક્રમ

Farmer protrest in delhi farmers agricultural laws

કૃષિ કાયદાને પરત ખેંચવા તેમજ MSP પર કાયદાો બનાવવાની માંગને લઇને આંદોલન કરી રહેલા ખેડૂત આજે દેશભરમાં લોહરી પર કૃષિ કાયદાઓની કોપી સળગાવશે. યૂપી ગેટ પર ખેડૂતો તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ