Photos / આંદોલનમાં ઘરની યાદ આવી તો ટ્રકમાં જ ઊભી કરી દીધી સોફા-વૉશરૂમ જેવી સુવિધાઓ, જુઓ Photos

Farmer Protesting At Sighu Border Turns A Truck Container Into A Residence

ખેડૂત આંદોલનને લઈને દિલ્હી અને આસપાસની બોર્ડરમાં આંદોલન ચાલી રહ્યો છે ત્યારે હવે આંદોલનની વચ્ચે એક ટ્રકની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે, એક ખેડૂતે આ જ ટ્રકમાં ઘર જેવી સુવિધાઓ ઊભી કરી દીધી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ