રાજકારણ / લાલ કિલ્લા પર હિંસાનું ષડયંત્ર કોનું? પોલીસ અને ખેડૂત સંગઠનો આમને- સામને

farmer protest violence red fort action delhi police farmer unions statement who is responsible

ગણતંત્ર દિવસે થયેલી ખેડૂત ટ્રેક્ટર પરેડમાં હિંસા ભડકી હતી. દિલ્હીમાં અલગ અલગ વિસ્તારોમાં તોફાની તત્વો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતુ. અનેક લોકો ઘાયલ થયા હતા અને ઘણી જગ્યાએ તોડફોડ થઈ હતી. આ સમગ્ર વિવાદને લઈને દિલ્હી પોલીસ અને ખેડૂત નેતાઓ આમને સામને આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ