વિરોધ પ્રદર્શન / દિલ્હીમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે સંગ્રામ, વિવિધ સ્થળોએ ભારે બબાલ, જુઓ VIDEO

farmer protest tractor rally live updates republic day

દિલ્હીમાં ગણતંત્ર દિવસના અવસર પર ખેડૂતોની ટ્રેકટર રેલી શરુ થઇ ગઇ છે. દિલ્હીમાં અનેક સ્થળો પર ખેડૂતો તરફથી બેરિકેડ તોડવામાં આવી રહ્યાં છે. જેના કારણે પોલીસ અને ખેડૂતોનું જૂથ આમને-સામને જોવા મળી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ